31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
50 Best Gujarati Suvichar
50 Best Gujarati Suvichar |
મિત્રો આજની post મા 50 Best Gujarati Suvichar વિશે Suvichar દર્શાવવામાં આવ્યાં છે. આ Suvichar કોઈ પણ વ્યક્તિ માટે motivational gujarati Suvichar રીતે , વિદ્યાર્થી માટે Gujarati Suvichar for student રીતે તેમજ અન્ય રીતે ઉપયોગી સાબિત થશે.
આ 50 Best Gujarati Suvichar આપ Suvichar in gujarati 2021 પણ હોય શકે. આ બધાંજ Suvichar gujarati ma હશે. અને Suvichar In gujarati font મા છે.
1. માણસ ને કોઈ ગ્રહો નડતાં નથી,
બસ આગ્રહો અને પૂર્વગ્રહો
નડે છે.
50 Best Gujarati Suvichar |
2. અંધકાર ને દોષ આપવાં કરતાં,
એક નાનકડો દીવો પ્રગટાવવો વધુ સારો.
3. સૌથી મહાન શિક્ષક...
મહાન લોકો નાં જીવનચરિત્ર છે.
4. જીવન મા જે કઈ પણ મળ્યું,
તેનાં માટે ભગવાન નો રોજ આભાર માનવો,
તો બેડો પાર સમજ્યા...
5. મૃત્યુ મા ડર નથી,
ડર મા મૃત્યુ હોય છે!
6. જીવનમાંથી કાઢી નાખવાનાં શબ્દો.
શંકા અને ભય.
7. જે હારવા તેને કોઈ
હરાવી નથી શકતું.
Gujarati Shayari
8. મારી કબર પર ઊગેલું લીલું ઘાસ જોઈ,
દુશ્મનો બોલી ઉઠયા...
'' અલ્યા!
આને અહીંયાં પણ લીલાલહેર છે...!! ''
50 Best Gujarati Suvichar |
9. (1.અર્થ
(2.કામ
(3.ધર્મ
(4.મોક્ષ
આ ચાર માંથી પહેલી બે વાત ઈશ્વર ના હાથ માં છે. અને છેલ્લી બે વાત માણસ ના હાથ મા.
10. જીવન જીવો તો દર્પણ જેવું,
જેમાં સ્વાગત સૌનું, પણ સંગ્રહ કોઈનો નહીં!
11. જીવનમાં ખોટા માણસો ટૂંક સમયમાં ઓળખાય જાય છે,
પરંતુ સાચાં માણસોને આપણે જીવનપર્યંત ઓળખી શકતાં નથી.
12. 'ડર' અને 'સંકુચિતતા' જ
ગરીબી નું કારણ છે.
'અભાવ' નહીં.
13. દુઃખ થાય એટલે સમજવું
વાસ્તવિકતા સાથે યુધ્ધ.
14. જન્મ સમયે લંગોટમા ખિસ્સું નથી હોતું,
મરણ સમયે કફન મા ખિસ્સું નથી હોતું,
છતાં
આખું જીવન ખિસ્સા માટે હાય..! હાય...!
15. નદીના પ્રવાહમાં તરવું એ ઈશ્વર...!
નદીના પ્રવાહ ની વિરુદ્ધ તરવું એ સંસાર...!
16. ખાલી હ્દય અને ખાલી મગજ એ,
ખાલી ખિસ્સા કરતા વધુ ખતરનાક છે.
50 Best Gujarati Suvichar |
17. પોતાની જાતને સૌથી વધુ ચાહો,
વધુ સંતોષ મળશે.
18. 'સફળતા' તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને
'નિષ્ફળતા' તમને દુનિયાનો પરિચય કરાવે છે.
19. ઈશ્વર તમને તકલીફો તોડવા માટે નહીં.
પણ તમારી જાત સાથે જોડવાં આપે છે.
20. જે વ્યક્તિ પોતાની જાત પર સૌથી વધુ શ્રદ્ધા રાખે છે, તેને સફળતા નું પ્રથમ રહસ્ય તેજ ક્ષણે મળી જાય છે.
21. સારા માણસો ને શોધવાં જશો તો થાકી જશો,
પણ માણસો માં સારું શોધવા જશો, તો ફાવી જશો.
22. આનંદ એવી વસ્તુ છે,
જે તમારી પાસે નહીં હોવા છતાં,
તમે ધારો તો બીજાને આપી શકો છો.!
23. કિસી કી મદદ કરતે વક્ત ઉશકે
ચહરે કી તરફ ના દેખો,
હો સકતા હે ઉસકી શરમિંદા આંખે,
તુમહારે દિલમેં ગુરુર પેદા કર દે...!
50 Best Gujarati Suvichar |
24. જો તમારે Positive રહેવું હોય તો...!
Nagative લોકોને એમનાં કામમાં કદી નડવું નહીં.
25. પ્રેમે એકવાર મૃત્યુને સવાલ પૂછ્યો,
'' મને લોકો ચાહે છે, પણ તને કેમ
ધિક્કારે છે? ''
મૃત્યુ કહે છે કે,
'' કેમ કે તુ એક વહેમ છે અને હું એક
સત્ય છું! ''
26. Shayri in Hindi
जब आपको किसी के साथ lifetime रिश्ता,
निभाना हो तो, अपने दिल मे एक कब्रिस्तान बना लो,
जहा आप उसकी गलतीयों को दफ़ना सके!
50 Best Gujarati Suvichar |
27. किसी ने नशे में बहुत अच्छी बात कही है कि,
दुश्मनों से प्यार हो जाएंगा,
बस अपनों को आजमाते जाइए!
28. જેની પાસે ઓછું છે તે ગરીબ નથી,
જેને વધારે જોઈએ છે, તે ગરીબ છે!
29. સુખ નો અનુભવ જીવન માં આનંદ આપે છે,
પણ દુઃખ નો અનુભવ સુખ તરફ લઈ જાય છે.
30. આ દુનિયા મા તમે માત્ર એક જ કામ જાતે
કરી શકો છો...
અને એ છે... હિંમત.!
31. જે સામાન્ય લોકો કરે છે,
એ કરશો તો સામાન્ય રહેશો,
કઇંક અલગ કરો....!
તો સૌથી અલગ બની જશો.
32. જો લક્ષ્ય નક્કી હશે,
તો ત્યાં પહોંચવા સુધીમાં આવતી
અડચણો આપોઆપ દૂર થઈ જશે.
33. માત્ર વિચારો બદલશો
તો પણ બધું જ બદલાઈ જશે...!
34. પોતાની જાત ને સૌથી વધુ ચાહનાર
માણસ જ ચમત્કારો કરી શકે છે.
Gujarati Motivational Suvichar
35. કઈ પણ કરો...
શ્રેષ્ઠ કરો...
એની માંગ...
એની ડિમાંડ...
હમેંશા રહેવાની જ...!
36. આત્મપ્રશંસા કરવી એ
અભિમાની માણસની નિશાની છે.
37. મૂર્ખ વ્યક્તિઓ તક અને સમયની રાહ જોય છે,
બુદ્ધિમાન વ્યક્તિઓ સમયની સામે જાય છે અને તકો ઉભી કરે છે.
38. પાણીમાં પડવાથી મરી નથી જવાતું,
પરંતુ તરતાં ના આવડે એટલે...,
ડૂબી જ જવાના..!
50 Best Gujarati Suvichar |
39. સાધુ તો દેખાય છે
પણ સાધુતા ખોવાઈ ગઈ છે...!
40. એવા લોકોથી દૂર રહો,
જે જીવનમાં અજવાળું નથી આપતાં
ને માત્ર અંધકાર જ આપે છે.
41. किसी गिरते हुए को थाम लेना...,
खुद ही...,
अपनी नज़र मे सवर जाओगे....
42. વિશ્વાસ થી તમે મુશ્કેલીઓને ઓળંગી શકશો,
શંકાઓથી મુશ્કેલીઓ ઉભી કરી શકશો...!
43. संदेह के उत्तर नहीं होते...,
प्रश्नो के उतर हो सकते हैं..!
50 Best Gujarati Suvichar |
44. इंसान को उस वक़्त तक,
कोई हरा नहीं सकता,
जब तक वो खुद,
अपने आप से ना हार जाए..!
45. अगर हारने से डर लगता हो तो,
जितने कि इच्छा कभी मत रखना.
46. હકારાત્મક વિચારધારા....
કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળે છે.
47. ભય હોવાં છતાં કામ કરવું...,
એનું નામ.
'' હિંમત ''.
48. તમારા સિવાય...
તમને કોઈ જ દુઃખી ન કરી શકે.
49. કાલનું શું???
આ વિચાર જ આજ ને મારી નાખે છે..!!!
50. બીજાનું સુખ જોઈને,
દુઃખી થનારો ક્યારેય,
સુખી થઈ શકતો નથી...
તો આ હતા 50 Best Gujarati Suvichar. તમને કેવાં લાગ્યા શેર અને comment જરૂર કરજો.
આવા જ બીજા gujarati Suvichar વાંચવા નીચે link પર ક્લિક કરો.. અને best gujarati suvichar eBook સાવ નજીવા મુલ્યે ખરીદવાં અહીં 👆click કરો.