Skip to main content

Posts

Showing posts from June, 2021

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

WORLD ENVIRONMENT DAY 2021

WORLD ENVIRONMENT DAY 2021|  વિશ્વ પર્યવરણ દિવસ ૨૦૨૧ WORLD ENVIRONMENT DAY 2021          પર્યાવરણ નું આપણા જીવન માં ખુબ મોટું યોગદાન છે.જેથી અપને બધાએ વિશ્વ પર્યાવરણ દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  અંગેની જાગૃકતા દાખવવી જોઈએ .પર્યાવરણ નું જતન કરવું એ મનુષ્ય જાતિનું મુખ્ય કર્તવ્ય છે.વિશ્વ પર્યાવરણ ના દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  ના હેતુ સિદ્ધ કરવા અપને બધાએ આ દિવસ નું મહત્વ સમજવું જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  ની શરૂઆત :        વિશ્વ પર્યવરણ દિવસ ની શરૂઆત ઈ.સ .૧૯૭૨ માં થઈ હતી.સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભા માં પર્યાવરણ સંમેલન ની ચર્ચા થયેલી ત્યારબાદ ૧૯૭૪ થી આ દિવસ સંપૂર્ણપણે વિશ્વ માં લાગુ થયેલ.વિશ્વ પર્યવરણ દિવસ દર વર્ષે જૂન મહિનાની ૫ મી તારીખે પુરા વિશ્વ માં ઉજવવામાં આવે છે. WORLD ENVIRONMENT DAY 2021 વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧  ની થીમ   WORLD ENVIRONMENT DAY 2021 THEME   :       દર વર્ષે આ દિવસે સરકાર એક થીમ કે એક સંદેશ જાહેર કરે છે.વિશ્વ પર્યવરણ ...