Status In Gujarati |Whatsapp Gujarati Status |સુવાક્યો.
Hi Dear Friends,
આજે ઘણા સમય પછી પોસ્ટ આવી રહી છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારી તમે તમારૂ અને તમારા પરિવાર નું પુરતું ધ્યાન રાખજો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી મારી ઈશ્વર ને પ્રાર્થના. આજની પોસ્ટ "status in gujarati".
તમે બધાં gujarati status કે status in gujarati તમારાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સમયાંતરે મૂકતાં જ હશો. એ દ્વારા તમે તમારી લાગણી, attitudes, શોખ, વિચારો, અભિગમ અને એવું ઘણુંબધું અભિવ્યક્ત કરતાં હશો.
આજ ની પોસ્ટ status in gujarati મા આવીજ અભિવ્યક્તિ વ્યક્ત કરતાં gujarati Suvichar તમને જાણવાં મળશે જે તમે share કરીને impression પાડી શકો છો.
Status in gujarati.
$ " સમય આવવાં દો...જવાબ પણ આપીશું,હિસાબ પણ આપીશું."
$" જેવાં છો તેવાં તમારી જાત ને અનુસરો,..એક દિવસ લોકો તમને અનુસરસે..."
$" પ્રેમમાં કલર ના જોવાય...કાળી કીડી કરડતી નથી,સોજા તો લાલ કીડીઓ થી જ આવે.."
$" સંબંધો ને જો સ્વાદિષ્ટ બનાવવા હોય તો તેમાં,Share અને Care નામનાં મસાલા ભેળવો. "
$" દુઃખને પોતાનો શિક્ષક માની લો,સુખ તમારી પાસે ભણવા આવસે. "
$" મહેનત પગથિયાં સમાન છે જ્યારે,Lift નસીબ સમાન છે.Lift ગમે ત્યારે બગડી શકે જ્યારે,પગથિયાં હમેંશા તમને ઉપર લઈ જશે. "
$" મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુતેનાં પરિણામો ની પસંદગી ની કોઈ સુવિધા નથી. "
$" રામ ના યુગ નો રાવણ સારો હતો...,ચહેરા 🔟 હતાં પણ બધાં સામે હતાં. "
$" ભૂલવા જેવી વાતો યાદ છે એટલે જ માણસ ના જીવન મા વિવાદ છે. "
$" 'अहम' અને 'वहम' ની જ્યારે દોડ લાગે ને,તો હાર અંતમાં 'सम्बन्ध' ની થાય. "
$" તમારી જાત ને પણ સમય આપો,તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો. "
$" 'ધારવા' કરતા 'પૂછી લેવામાં' સંબંધ વધારે ટકે. "
$" દિલ હોય કે દરિયો,સાહેબ...તરતાં આવડે તોજ ઊંડા ઉતરવું."
તો મિત્રો આ હતા status in gujarati ના કેટલાંક status, suvichar કે suvakyo. તમે share કરો enjoy કરો. તમારું ધ્યાન રાખો. સ્વસ્થ રહો ખુશ રહેવાની કોશિશ કરો.
Take care...
Thank you...
Bye
0 Comments