Bhagwat Geeta In Gujarati|Bhagwad Geeta |ભગવદ ગીતા.
Hello Friends,
Aajno vishay che Bhagvad gita. Bhagwat geeta in gujarati ek ewo vishay, ek ewi pustak jema jiwan na badha sawalo na jawab rhela che.
Pan aa jawabo ek war bhagvad gita in gujarati vachwa thi nahi male. Tamare aa pustak, aa gyan nu amulya sahitya varam var vachwu pdse.
Aa bhagvad gita speech in gujarati ma Bhagvad gita adhyay 2 ni samaj point wise short ma aapel che. Aa Bhagwat geeta in gujarati na lekh ma adhyay 2 na ketlak shlok ni samaj cover karel che.
To Bhagwat geeta in gujarati na aa lekh ma bhagwan krishna mujab ketlak point je adhyay 2 na che raju kru chu.
ભગવદ્ ગીતા વાંચવા થી શું?📕📚
Bhagwat geeta in gujarati
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે કોઈ મનુષ્ય ભગવદ્ ગીતા ને નિષ્ઠાપૂર્વક તેમજ ગંભીરતાથી વાંચે છે તે ગત જન્મનાં દુષ્કર્મો ના પાપ દોષ માંથી મુક્ત થાય છે.
આપણું મન!😇
Bhagwat geeta in gujarati
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, જે પોતાનાં મનને વિચલિત ન થવા દે કોઈ પણ પરિસ્થિતિમાં, મનમાં સતત પ્રભુ નું સ્મરણ કરે, મનને એક સ્થિર કેન્દ્ર પર ધ્યાન ધરવામાં રોકી રાખે, તેવાં દિવ્ય મનુષ્ય મને પામે છે તેમજ મને પ્રિય છે.
ભગવાન શ્રી કૃષ્ણ ની શરણ.
With Shree Krishna in Gujarati.
Bhagwat geeta in gujarati
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બધાં ધર્મો છોડીને મારી શરણ માં આવ. હું તને બધાં પાપો થી મુક્ત કરીશ, તને જીવનમાં ભયમુક્ત બનાવીશ. તું કોઈ શોક કરીશ નઈ. તારી બધીજ જવાબદારી ઉપાડીશ. અને કર્મ દોષ થી બચાવીશ.
આત્મા ના ઘર.
Houses of Soul in Gujarati.
Bhagwat geeta in gujarati
જેમ જીવાત્મા ને આ શરીર માં બાળપણ, જુવાની અને ઘડપણ ની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે બીજા શરીર ની પ્રાપ્તિ પણ થાય છે. આવા ફેરફાર થી ધીર મનુષ્ય મુંઝાતો નથી.
Bhagwat geeta in gujarati
ઈંદ્રિયો ના વિષયો સાથેના સંબંધો સુખ અને દુઃખ જેવાં હોય છે. આ સુખ અને દુઃખ અનિત્ય છે. અને શિયાળા - ઉનાળા ની ઋતુ ની જેમ આવે અને જાય છે. માટે હે મનુષ્ય સ્વસ્થ રહીને તેમને તું સહી લે.
આત્મા ની અવસ્થા.
Bhagwat geeta in gujarati
આત્મા ને જન્મ કે મૃત્યુ હોતાં નથી. આ આત્મા પહેલાં હતો અને ભવિષ્ય માં પણ રહેશે. તે જન્મ અને મૃત્યુ થી રહિત છે. તે નિત્ય, શાશ્ર્વત અને પુરાતન છે. આપણાં શરીર નાં નાશ પામવાથી તે નાશ પામતો નથી.
શોક - ચિંતા - 😕
tension no upay in Bhagwat Geeta.
Bhagwat geeta in gujarati
જન્મેલા નું મૃત્યુ નક્કી છે. અને
મૃત્યુ પામેલાં નો જન્મ. જેથી
ટાળી ન શકાય તેવાં વિષયો માં શોક કે ચિંતા કરવી વ્યર્થ છે.
ઈંદ્રિય સુખ
જે મનુષ્ય પોતાની ઈંદ્રિયો ને તુષ્ટ કરવા પોતાનાં જ્ઞાન થી કે મોહ થી કર્મ કરે છે. તેને સારા કે ખરાબ કર્મ બંધનો ઘેરે જ છે. પણ જે મનુષ્ય કૃષ્ણ ભાવનાની પ્રવૃત્તિઓ કરવામાં પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરે છે તે કોઈનો પણ દાસ કે દેવાદાર નથી રહેતો.
ઈંદ્રિય સુખ માટે કર્મ કરતો મનુષ્ય પંચયજ્ઞ નાં દેવોનો દેવાદાર બની તેમનો દાસ બને છે. ભાગવત માં આ સ્પષ્ટપણે સમજાવ્યું છે.
બુદ્ધિયોગ એટલે શું?
Bhagwat geeta in gujarati
બુદ્ધિયોગ એટલે કૃષ્ણ ભાવના, કૃષ્ણ ભક્તિ માં સ્થિર રહીને, ભક્તિના પૂર્ણ જ્ઞાન અને આનંદ માં રહીને કર્મ કરવું.
બુદ્ધિયોગ નું ફળ!
Bhagwat geeta in gujarati
બુદ્ધિયોગ માં ઈંદ્રિય સુખ ની અપેક્ષા રાખ્યા વગર કૃષ્ણ ભક્તિ થી કૃષ્ણ ના લાભાર્થે કર્મ કરવું કૃષ્ણ મુજબ કર્મ કરવું જે શ્રેષ્ઠ કર્મ છે. આ કર્મ ભક્તિ માં કોઈ વિધ્ન આવતું નથી કે તેનો નાશ થતો નથી.
આ ભક્તિ માર્ગમાં કરેલી થોડી પણ ભક્તિ મનુષ્ય ને મહાભય, મહા સંકટ, વિપત્તિ તેમજ દુઃખો માંથી ઉગારવા માં સક્ષમ છે.
To mitro aa hata Bhagwat geeta in gujarati na ketlak point. Bija point k suvakyo je shrimad bhagvad gita in gujarati ma hase jaldi thi raju karish.
વધુ વાંચવા અહીં CLicK KarO:BhAgvAd GiTa
2 Comments