Skip to main content

Posts

Showing posts from 2021

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Ramkrishna Paramhans suvichar

Ramkrishna Paramhans Suvichar | Ramkrishna Biography In Gujarati | શ્રી રામકૃષ્ણ પરમહંસ નાં સુવિચારો. રામકૃષ્ણ પરમહંસ જીવન ક્રમ/ જીવન ચરિત્ર: Contents * જન્મ : સને ૧૮૩૩ માં હુંગલી નજીક કમારપુકર ગામમાં બ્રામ્હણ કુળમાં થયેલો. * પિતાનું નામ : ખુદીરામ ચટ્ટોપાધ્યાય. * માતાનું નામ : ચંદ્રમણી દેવી. * રામકૃષ્ણ પરમહંસ કાલીદેવી મંદિરના પૂજારી હતાં. * સાચું નામ : ગદાધર ચટ્ટોપાધ્યાય. * ગુરૂ : રામકૃષ્ણ પમહંસના ગુરૂ તોતાપુરી હતાં. જે નાગા સન્યાસી હતાં. જેમણે તેમને અદ્વૈત વેદાંત નું જ્ઞાન આપ્યું. * પ્રધાન શિષ્ય : સ્વામી વિવેકાનંદ. * મહાકાળી દર્શન : વિવેકાનંદ ની હઠ પર તેમણે કાળી માતા નાં દર્શન કરાવેલ હતાં. * ધર્મોઉપદેશ : દક્ષિણેશ્વર માં આપેલ. * સમાધી : શ્રાવણ પૂર્ણિમા ના દિવસે લીધેલ.  Ramkrishna Paramhans Suvichar: 1. ઈશ્વર બધાં માણસો માં છે, પણ બધાં માણસો  ઈશ્વર MA નથી. એટલે જ તેઓ દુઃખી થાય છે. 2. જ્યાં સુધી મન અસ્થિર અને ચંચળ હોય છે ત્યાં સુઘી ગમે તેવા સારા ગુરૂ કે સારા સાધુઓ ની સંગત મળે તો પણ લાભ નથી થતો. 3. મનના હાથી ને બુદ્ધિ નાં અંકુશ માં રાખો. 4....

Evergreen 41 Gujarati Suvichar

Evergreen 41 Gujarati Suvichar.  Evergreen 41 Gujarati Suvichar| ૪૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર| Gujarati Status |Gujarati ma Suvichar સુવિચાર ની શ્રૃંખલા માં પ્રસ્તુત છે નવીન Evergreen 41 Gujarati Suvichar.  જેને તમે વિવિધ social media મા share kari shako છો. આ gujarati Status માટે gujju Status માટે gujarati whatsapp Status માટે ઉપયોગ કરી શકશો. Contents Evergreen 41 Gujarati Suvichar નો શ્રેય ઘણાં author, લેખક, કવિ અને માર્ગદર્શક ગુરૂઓ ને જાય છે. 1. સફળ વ્યક્તિઓ પાસે મોટી લાઇબ્રેરી હોય છે બાકીનાં પાસે મોટા T.V ! 2.તમે કોઈ વ્યકિત ને ત્યાં સુધી નહિ જાણી શકો જ્યાં સુધી,,, (i) તમે તેના સાથે મુસાફરી ના કરો. (ii) તેની સાથે પૈસા ની લેવડ દેવડ ના થાય. (iii) તમે તેની સાથે ત્યારે પણ વાત કરો જ્યારે તે ગુસ્સા માં હોય. 3. જ્યારે તમે સારા વ્યકિત છો ,તો તમે લોકો ને નથી ગુમાવતાં, લોકો તમને ગુમાવે છે. 4. જ્યારે તમે બોલો ત્યારે તમે એજ repeat કરો છો, જે તમે પહેલાથી જાણો છો. પણ જો તમે કંઈ સાંભળો તો હંમેશા કંઇક નવું શીખશો._દલાઈ લામા. 5. પગાર એક એવું ઝેર છે જે તમને તમારા સપનાં ભુલાવી ...

Bhagavad Geeta In Gujarati Adhyay 4

Bhagvad Geeta In Gujarati Adhyay 4 | Gujarati Bhagvad Geeta | ભગવદ્ ગીતા in ગુજરાતી અધ્યાય ૪. Bhagvad Geeta In Gujarati Adhyay 4 ના અધ્યાય ૪ નાં કેટલાંક શ્લોકનો સાર આજના આર્ટીકલ માં દર્શાવવામાં આવ્યો છે. અઘ્યાય ૪ મા ભગવાન શ્રીકૃષ્ણ એ આપેલ જ્ઞાન , ભગવદ ગીતા કયારથી અસ્તિત્ત્વ માં આવેલ ,અને તેનુ મહત્વ . ધર્મના રક્ષણ કાજે ભગવાન યુગે યુગે જન્મ આ પૃથ્વી પર લે છે. Bhagvad Geeta In Gujarati શ્લોક ૧ સાર: ભગવદ્ ગીતા નું અસ્તિત્ત્વ. ભગવદ્ ગીતા યુગો પહેલાં ભગવાને સૂર્યદેવ ને કહી હતી. સૂર્યદેવે પોતાનાં પુત્ર મનુ ને કહી અને મનુ એ પોતાનાં પુત્ર ઈશ્વાકુને કહી , ઇશ્વાકુ એ રામકુળ ના પૂર્વજ હતાં. જેથી યુગોથી આ જ્ઞાન ની આપલે થતી રહી છે. Bhagvad geeta in gujarati શ્લોક ૭ સાર: ભગવાન નું અવતરણ. જ્યારે જ્યારે ધર્મ નું જોર ધીમું પડે છે અને અધર્મ નું જોર વધે છે. તેમજ અધર્મી ઓ ના પાપ થી પૃથ્વી મુશ્કેલી મા મુકાય છે ત્યારે ધર્મ ની સ્થાપના એને અધર્મ ના નાશ માટે ભગવાન વિવિધ રૂપો મા અવતરણ કરે છે. શ્લોક ૮ સાર: શુદ્ધ- પવિત્ર ભક્તો ની રક્ષા. કૃષ્ણ ભક્તિ માં લીન. સાધુ મનુષ્ય જ્યારે જ્યારે મુશ્કેલીઓ માં મુકાય. દુષ્ટો દ્વા...

Happy Diwali 2021 Images

Happy Diwali 2021 Images Hello friends, Diwali 2021 ane Nava Varsh 2021 ni soune ghani ghani subhkamnao, mangal kamnao.Aap sou jiwan ma utarouttar pragati karo ane unlimited success melvo evi mari prabhu ne prarthana.aajno blog Happy Diwali 2021 Images upar. Happy Diwali 2021 Images niche Mujab. Happy Diwali 2021 Image * Mara ane mara parivar tarafthi tamne ane tamara parivar ne diwali ni hardik subhkamnao. Happy Diwali * Happy Diwali & Happy New Year Happy Diwali and Happy New Year2021 Diwali Wishesh 2021 Nutan Varsh Wish Happy New year 2021 Happy Diwali subhkamna Nutan varshabhinandan 2021 Diwali 2021 images To mitro aa hati Happy Diwali 2021 Images. Stay safe .Be positive.  

Gandhi Jayanti 2021

Gandhi Jayanti 2021| Gandhi Jayanti Nibandh in Gujarati |મહાત્મા ગાંધી | Gandhiji Suvichar.     2nd ઓક્ટોબર નો દિવસ દર વર્ષે gandhi jayanti તરીકે દેશભરમાં - વિશ્વભરમાં ઉજવવામા આવે છે. ગાંધીજી વિશ્વ ની મહાન હસ્તીઓ માના એક માનવામાં આવે છે. એમનાં વિચારો અને કાર્યો એ ભારત દેશ નાં સ્વરાજ માં મહત્ત્વ નો ફાળો ભજવ્યો હતો.      Gandhiji એ ભારતભર મા સત્યાગ્રહ દ્વારા આંદોલન કરી દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કર્યો હતો. Gandhi Jayanti 2021 નિમિત્તે કેટલીક મહત્ત્વ ની માહિતી નીચે મુજબ છે.  Gandhi Jayanti 2021 જન્મ :2 ઓક્ટોબર 1869 સ્થળ :પોરબંદર (સુદામાપુરી)  માતા :પૂતલી બાઈ  પિતા :કરમચંદ ગાંધી  પત્ની :કસ્તુરબા  કાર્યો :બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતીય રાષ્ટ્રીય આંદોલન કરવાની ચીમકી નાં નેતા અને રાષ્ટ્રપિતા,ભારત છોડો આંદોલન, દાંડી કૂચ, આફ્રિકામાં કાળા ગોરા ભેદભાવ વિરુદ્ધ સ્વરાજ માટે લડત.  આદર્શો :પ્રહલાદ અને રાજા હરિશ્ચંદ્ર.  શિક્ષણ :1887, મુંબઈ University થી મેટ્રિક, શામળદાસ કોલેજ ભાવનગર, England થી બેરિસ્ટર.  અવસાન :30 જા...

Best Gujarati Suvichar Images

 Best Gujarati Suvichar Images હેલ્લો કેમ છો,  આજે હું Best Gujarati Suvichar Images અંગે post કરી રહ્યો છું. આ gujarati Suvichar જીવન નાં વિવિધ પાસાં નો સમાવેશ કરે છે.  માણસ ના જીવન ની વિવિધ પરિસ્થિતિ, ક્રિયા અને પ્રતિક્રિયા અંગે આ Best Gujarati Suvichar Images માં જણાવવા મા આવ્યું છે.  Best Gujarati Suvichar Images 1.અભિમાન : અભિમાન કરનાર માનવી નું પતન નિશ્ચિત હોય છે.  Best Gujarati Suvichar Images 2.આત્મવિશ્વાસ : પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યો નો જનક છે. __સ્વામી વિવેકાનંદ.  Best Gujarati Suvichar Images 3. કુટુંબ : જે કુટુંબ માં મા - બાપ પોતાની ભૂલ માટે કે દોષ માટે નમ્રતા રાખીને મસ્તક નમાવતા નથી, તે કુટુંબમાં સંતાનો તેમનાં માં - બાપ ના મસ્તક શરમથી ઝુકાવી દે છે.  Best Gujarati Suvichar Images 4. નિંદા : જે લોકો કઈ પણ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે.   5. ધૈર્ય, ધર્મ, મિત્ર અને પત્ની આ ચારેય ની પરીક્ષા વિપત્તિ વખતે જ થાય છે.  6. દુઃખ : દુઃખ એ દરિયા જેવું છે તે પહેલાં અંદર ડુબાડીને પછી મોતી આપે છે.  7. ગુસ્સો : ગુસ્સા નો આરંભ મૂર્ખાઈ થી ...

Gujarati Suvichar On Opportunity Chance

 Gujarati Suvichar On Opportunity Chance|તક વિશે ના ગુજરાતી સુવીચાર|અવસર ગુજરાતી સુવીચાર. Gujarati Suvichar On Opportunity Chance મિત્રો આજે.. Gujarati Suvichar On Opportunity Chance વિશે Gujarati Suvichar in Gujarati Font નીચે મુજબ છે. આ gujarati Suvichar by famous personality દ્વારા જણાવેલ છે. આપ સૌ તેને share કરો comments કરો વિવિધ social media platform પર, મિત્રો તેમજ સગા સંબંધીઓને. Gujarati Suvichar On Opportunity Chance.  1. સૌથી મોટું નુકસાન શું છે?  અવસર ચૂકી જવો તે. ___भतृहरि Gujarati Suvichar On Opportunity Chance  2. ઘણીવાર નાની તક એ મોટા સાહસ ની શરૂઆત બને છે. ___demosthenis  3. ઘણા માણસો તક ને ઝડપી લે છે, પણ પછી તુરંત જ તેને જતી કરે છે.  ___ગોથે   4. સફળતા ની ચાવી એ છે કે,  તક આવે ત્યારે તેને ઓળખી ઝડપી લો. ___ડિઝરાયલી   5. આ પૃથ્વી પર કોઈ સલામત નથી,  અહીં માત્ર તકો જ છે. ___જનરલ daglas mekarthur Gujarati Suvichar images   6. જ્યાં તક અને તૈયારી ભેગાં મળે છે તેને જ  'ભાગ્ય' કહે છે. ___ડેલ कार्नेगी  7. આ જગતમાં ય...

50 Best Gujarati Suvichar

50 Best Gujarati Suvichar   50 Best Gujarati Suvichar  મિત્રો આજની post મા 50 Best Gujarati Suvichar વિશે Suvichar દર્શાવવામાં આવ્યાં છે. આ Suvichar કોઈ પણ વ્યક્તિ માટે motivational gujarati Suvichar રીતે , વિદ્યાર્થી માટે Gujarati Suvichar for student રીતે તેમજ અન્ય રીતે ઉપયોગી સાબિત થશે. આ 50 Best Gujarati Suvichar આપ Suvichar in gujarati 2021 પણ હોય શકે. આ બધાંજ Suvichar gujarati ma હશે. અને Suvichar In gujarati font મા છે.   1. માણસ ને કોઈ ગ્રહો નડતાં નથી, બસ આગ્રહો અને પૂર્વગ્રહો નડે છે. 50 Best Gujarati Suvichar    2. અંધકાર ને દોષ આપવાં કરતાં, એક નાનકડો દીવો પ્રગટાવવો વધુ સારો.  3. સૌથી મહાન શિક્ષક...  મહાન લોકો નાં જીવનચરિત્ર છે.  4. જીવન મા જે કઈ પણ મળ્યું, તેનાં માટે ભગવાન નો રોજ આભાર માનવો, તો બેડો પાર સમજ્યા... 5. મૃત્યુ મા ડર નથી,   ડર મા મૃત્યુ હોય છે!   6. જીવનમાંથી કાઢી નાખવાનાં શબ્દો.  શંકા અને ભય.   7. જે હારવા તેને કોઈ   હરાવી નથી શકતું.  Gujarati Shayari   8. મારી ...