Gujarati Suvichar|Gujarati Suvakyo |Gujarati Quotes|Good morning gujarati Suvichar.
Hello Friends,
Today I present some good and latest Gujarati Suvichar, Good morning Gujarati Suvichar .By reading this Gujarati Suvichar You are enjoying and motivate your self.
Friends this Gujarati Suvichar is related from different subject and categories. Many things and aspect of life are focused in this Gujarati Suvichar, Good Morning Gujarati Suvichar .This aspects is connected with our life.
I requested to you to read this Gujarati Suvichar deeply and understand it. For making your self improvement and good personality, you must to know about life lesson by this Gujarati Suvichar.
So enjoy this Gujarati Suvichar and share it with another to motivate and encourage their life.
1.
આંસુઓમાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે? કહ્યાં વિનાયે સવળુ સમજે, એવાં સગપણ ક્યાં છે?
... કુમૂદ પટવા
Gujarati Suvichar |
2.
જ્યારે આપણે 'નમ્રતા' નો ગુણ કેળવીએ છીએ ત્યારે આપણે મહાન વ્યક્તિઓ ની નજીક પહોંચી જઈએ છીએ.
... રવિન્દ્રનાથ ટાગોર
3.
દુખ ની વચ્ચે જીવવાની એ જ બે - ત્રણ રીત છે, સામનો કર કે સબર કર કે પછી ફરીયાદ કર.
... બેફામ
Gujarati Suvichar |
4.
મોટામાં મોટું મોજું પણ દરિયામાં ઝડપથી ખોવાઈ જાય છે.
... એમર્સન
5.
જીવનને બદલવા કરતાં આપણે આપણો 'અભિગમ' બદલવો જોઈએ.
... સ્વામી રામ
6.
અલવિદા કઈ રીતે કહેવી એ પુરુષ કદી જાણતો નથી, અને ક્યારે કહેવી એ સ્ત્રી કદી જાણતી નથી.
... હેલન રાઉલેન્ડ
7.
પ્રશંશા સારા માણસોને વધારે સારા બનાવે છે અને ખરાબ માણસોને વધારે ખરાબ.
... અંગ્રેજી કહેવત
Gujarati Suvichar |
8.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુંધરાની.
... ઉમાશંકર જોશી
9.
જુદી જિન્દગી છે મિજાજે - મિજાજે,
જુદી બંદગી છે નમાજે - નમાજે,
છે એક સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે - જહાજે.
...ગાફિલ
Gujarati Suvichar |
10.
ભવિષ્યની આશા સારા માનવ સંશોધનો પર નહીં, પણ સારા માનવ સંબંધો પર આધાર પામેલી છે.
... વિક્ટર કિચન
11.
'વિચાર' નો ચિરાગ બુઝાઈ જવાથી
'આચાર' આંધળો બની જાય છે.
... વિનોબા ભાવે
12.
'સમૃધ્ધિ' મા મિત્રો આપણને જાણે છે, 'વિપત્તિ' મા આપણે એમને જાણીએ છીએ.
... દેવેશ મહેતા
13.
આ ભીષણ દુનિયામાં તમને પ્રેમ કરનાર હ્રદયને ગુમાવી દેવું એ મોટામાં મોટું નુકસાન છે.
... જયશંકર પ્રસાદ
14.
જિન્દગી તો સરાણીયાના પથ્થર જેવી છે. આપણને એ ઘસી નાખે છે કે સજાવી દે છે. તેનો આધાર તો આપણે કયા પથ્થર ના બનેલા છીએ તેની પર રહે છે.
... બ્રસ બાટન
15. Gujarati Shayari
હીરા-માણેક-રત્ન-ખજાના, બધું છે, જા, અંદર ગોત!
સુરજ - ચંદા - ધ્રુવ ને તારા, બધું છે, જા, અંદર ગોત!
આપત્તિના પહાડી કિલ્લા કેઈક ને આડા આવ્યાં છે ;
અટકીશ મા, ધર બુદ્ધિ, સદ્ધર શક્તિ - સ્ત્રોત પુરંદર ગોત.
... યોગેન્દ્ર ભટ્ટ
So friends this is the Gujarati Suvichar,Gujarati Suvakyo and best Gujarati Suvichar by Some greatest personality and great writers-authors of the world. If you enjoy and like to read this type of Gujarati Suvichar then Subscribe my website.
And please share your comments and likes for the Gujarati Suvichar.
Thank you.
0 Comments