Gujarati Quotes, Gujarati Quotes on life,Gujarati Motivational Suvichar, Inspirational quotes in gujarati
Hello Friends,
After long time today, I m posting a new blog post for you on Gujarati Quotes,inspirational quotes in gujarati. I was not sent post from last so many days bcs off busy somewhere. I m sorry for that.
I hope u people hv a good health and wealth. Today I m posting the Gujarati Quotes, Gujarati Shayari, Inspirational quotes in gujaratiand Gujarati Motivational Quotes.
Gujarati Quotes.
1. સારા સંબંધ ટકાવવા આટલુંજ કહેજો તમારાં અંગત ને,
ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે.
ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે.
|
Gujarati Quotes |
2. કોઈ દિવસ जिंदगी માં કોઈના માટે રડતાં નહીં,
કારણકે તે તમારા આંસુ માટે લાયક નહીં હોય.
અને જે આ આંસુ માટે લાયક હશે તે તમને રોવા નહીં દે.
3. સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે લાગણીની.
4. ધારેલું ના મળે,
મળેલું ના ગમે
અને ગમેલું ના ટકે..
એનું નામ જીવન...!
|
Gujarati Quotes |
5. પૈસા કમાવવા માટે બુદ્ધિ ની જરૂર પડતી હશે પણ તેના સદઉપયોગ માટે તો સંસ્કાર ની જ જરૂર પડે.
6. દિવસ ઉગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે,
જેમ જેમ સાંજ થતી જાય તેમ લાગે શક્તિ ની જરૂર છે,
કઈ લાખો ચાલ્યાં ગયાં નજર પણ પડતી નથી,
કઈ લાખો ચાલ્યાં જશે નજર પણ રડતી નથી.
ન કર અભિમાન તારી મિલ્કત નું અહીં,
હે માનવ! સમ્રાટ સિકંદર ની પણ કબર જડતી નથી.
|
Gujarati Quotes |
7. પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ કે પૈસા નહીં પરંતુ સ્વભાવ અને સંબંધ કામ આવે છે.
8. ગમવા થી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશી ની નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથ નથી હોતી.
9. કોઈના વગર કઈ અટકતું નથી,
મારા વગર પણ નહીં.
આ વહેલું સમજી જશો તો અનેક સમસ્યાઓ નું સમાધાન આવી જશે.
10. દિલ ને તિજોરી જેવું બનાવો વખાર જેવું નહીં,
વખાર માં કચરો ને ભંગાર રખાય.
જ્યારે તિજોરી માં મૂલ્યવાન વસ્તુઓ જ રખાય.
11. હસવું નથી છતાં હસવું પડે છે,
કોઈ પૂછે કેમ છો?
તો મજામાં કહેવું પડે છે,
જિન્દગી નો આ એવો रंगमंच છે
જ્યાં બધાંને ફરજિયાત નાટક કરવું પડે છે.
|
Gujarati Quotes |
So freinds this is the Gujarati Quotes for u people to share on your freinds, love and nearest people by different platforms.
Please subscribe my blog for getting new posts and please comment your view point to develop this blog. I m waiting for it.
Dhnyawad.
0 Comments