31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Quotes, Gujarati Quotes on life,Gujarati Motivational Suvichar, Inspirational quotes in gujarati Hello Friends, After long time today, I m posting a new blog post for you on Gujarati Quotes,inspirational quotes in gujarati. I was not sent post from last so many days bcs off busy somewhere. I m sorry for that. I hope u people hv a good health and wealth. Today I m posting the Gujarati Quotes, Gujarati Shayari, Inspirational quotes in gujaratiand Gujarati Motivational Quotes. Gujarati Quotes. 1. સારા સંબંધ ટકાવવા આટલુંજ કહેજો તમારાં અંગત ને, ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે. ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે. Gujarati Quotes 2. કોઈ દિવસ जिंदगी માં કોઈના માટે રડતાં નહીં, કારણકે તે તમારા આંસુ માટે લાયક નહીં હોય. અને જે આ આંસુ માટે લાયક હશે તે તમને રોવા નહીં દે. 3. સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું, ભાષા શીખવી પડે છે લાગણીની. ...