'' Mothers day Gujarati Suvichar Or Quotes ''
હેલ્લો મિત્રો,
આજે આપણે 2nd Sunday Of May એટલે કે Mothers day વિશે વાત કરીશું. હું આ Mothers day Gujarati Suvichar Or Quotes પ્રસ્તુત કરીશ.
Mothers day Gujarati Suvichar Or Quotes |
Mother- માતા - જનની - માં એટલે ત્યાગ અને બલિદાન ની મૂર્તિ. જે પોતાનાં સંતાનો માટે કોઈપણ પરિસ્થિતિ સામે હમેશાં ઝઝૂમવાં તૈયાર રહેતી હોય છે, અને તેમના માટે કોઈપણ સાથે લડી લેવા તત્પર હોય છે. એક માઁ નું આપણા જીવનમાં અનેરું મહત્વ છે.
એક માં પોતાનાં બાળક ને 9 મહિના પોતાનાં ગર્ભ માં રાખે છે. પોતે અસહ્ય કષ્ટ વેઠીને બાળક ને જન્મ આપે છે. તેનું લાલન પાલન કરે છે. શિક્ષા, સામાજિક મૂલ્યો - વ્યવહાર કુશળતા તેમજ અન્ય માનવ મૂલ્યો ની પહેલી સમજ આપે છે.
Mother's day ની શરૂઆત ઈ. સ. 1908 માં અન્ના જાર્વિસ એ કરાવી હતી. ત્યાર બાદ દર વર્ષે મે મહિનાના 2જા રવિવારે mother's day ની ઉજવણી લોકો કરે છે.
Mothers day Gujarati Suvichar Or Quotes
1. માં સમાન બીજી કોઈ છાયા નથી. માં જેવો કોઈ રક્ષક નથી અને માં સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી.
___મહાભારત
2. મનુષ્યે ઇશ્વર ને ધરતી પર અવતાર લેવા પ્રાર્થના કરી અને ઈશ્વરે ' માં ' ને મોકલી.
___બલ્વર લીટન
3. જિન્દગી પણ કેવી કમાલ છે! પહેલાં આંસુ આવતાં ત્યારે માં યાદ આવતી, ને આજે માં યાદ આવે છે ને આંસુ આવી જાય છે.
___રમેશ જોષી
4. માં શ્વાસે ઉછવાસે, હાસે ને નિઃશ્વાસે, રમી રહી છે હૈયે ને કાંઠે.
___પૂજાલાલ
5. માનવતા અને संस्कृति નું મહાવિધ્યાલય માં નાં ચરણોમાં હોય છે.
___fedril hestan
6. હું આજે જે કઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કઈ પણ કરીશ તે મારી માં ની દિવ્ય પ્રસાદી હશે.
___Abraham Lincoln
7. સંતાન ની ઉન્નતિ અને દુર્ગતી નો આધાર તેની માતા પર હોય છે.
___nepoliean
8. માં કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી.
___બેફામ
9. દુનિયાની બધી ભાષાઓ મા ' માં ' નો अर्थ માં જ થાય.
___રવિન્દ્રનાથ ટાગોર
10. માનવજાતિ ના હોઠ પર નો सौथी સુંદર શબ્દ છે માં અને सौथी સુંદર સાદ એટલે, ' મારી માં!'
___ખલીલ jibran
11. यौवन ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પણ માં નો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે.
___Shakespeare
12. બાળક જોઈને જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હદય હદયનાં વંદન તેને.
___ઉમાશંકર જોષી
તો મિત્રો આ હતાં આજનાં Mothers day Gujarati Suvichar Or Quotes. Plz. comment for which Suvichar you like so much. Stay safe, take care.
ધન્યવાદ.
0 Comments