Skip to main content

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Gujarati Suvichar by Shakespeare

Gujarati Suvichar by Shakespeare| Gujarati Suvichar|Shakespeare Quotes|Shakespeare Gujarati .

Hello friends,

    Today i present the different Gujarati Suvichar by Shakespeare. William Shakespeare was a Great Poet, Great Writer and Great Dramatist.

 He started a Successful Career in london as a actor and writer. He had 3 children.


Gujarati Suvichar Shakespeare


Gujarati Suvichar by Shakespeare



   Here i Presenting Good Quotes Of Shakespeare in the subject Gujarati Suvichar by shakespeare and Gujarati Suvichar by Shakespeare.

Below i present Gujarati Suvichar by Shakespeare.


  • દુર્બળ શરીરોમાં ' અહંકાર ' પ્રબળ હોય છે.

  • 'ક્રોધ' માં માણસ પોતાના હિતેછુઓને આઘાત પોંહચાડે છે.

  • 'દુઃખ 'ની હાર એક ક્ષણ ,એક યુગ જેવી હોય છે.

  • 'ધીરજ ' વિના માણસ કેટલો નિર્ધન છે! આજ સુધી કોઈ ઘા 'ધીરજ' વિના રુંઝાયો નથી.

  • કાયર મનુષ્ય પહેલા અનેક વાર મૃત્યુ પામે છે,જયારે 'વીર'પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે.

  • નામમાં શું છે ?ગુલાબને ગમે તે નામે બોલાવો ,સુગંધ તો તેવી જ આવવાની છે.

  • 'પ્રેમ ' સર્વ પર વરસાવો , વિશ્વાસ થોડાક પર જ રાખવો પણ ઈર્ષા તો કોઈના પર રાખશો જ નહિ.
  • જે માણસ શાસન કરવાનું જાણતો નથી.તેને આજ્ઞાપાલન કરતા શીખવું જોઈએ.

  • ' બોલતા ' બધાને આવડે છે,' વાતચીત' કરતા બહુ થોડાને.

  • ' વૃદ્ધ ' વ્યક્તિ બે ગણો વધુ બાળક થઇ જાય છે.

  • ' ધન ' ઉછીનું લેવાથી તે વધુને વધુ વપરાય છે.

 

  • મહાન ' સંકલ્પ ' જ મહાન કર્યોના જનક હોય છે.

  •  'સફળ' થનારા ના દુઃખ કોઈ જાણતું નથી.

  •  સૌંદર્ય ' ઉમર ને ઘટાડી દે છે .

  •  ' હાસ્ય ' વ્યક્તિ ને નિરોગી બનાવે છે.

  •  ' આનંદ ' અને ' કર્મ ' થી કલાકો નાના લાગવા માંડે છે.

 So friends this is the Gujarati Suvichar On Shakespeare in Different Topic and Different Subjects.Hope, You people like this gujarati suvichar by shakespeare.

I will present another Gujarati Suvichar in next future.Please comment your Mesagges in Comment box.waiting for it.take care ur self.

Thankyou.

Popular Posts

Gujarati Suvichar On Books

Gujarati Suvichar On Books ,  Gujarati Suvichar, Books Quotes. હેલ્લો મિત્રો,        આજે હું પુસ્તકો વિશે વાત કરીશ. આજે એટલેકે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવા મા આવે છે. એટલે આજે પુસ્તકો વિશે નાં Gujarati Suvichar On Books રજૂ કરીશ.       દરેક વ્યક્તિ એ નિરંતર તેના રોજીંદી જિન્દગી માં પુસ્તક વાંચન ને એક હિસ્સો બનાવાવો જોઈએ. પછી એ કોઈપણ તમને મનગમતાં પુસ્તક હોય.પુસ્તકો વાંચવાથી આપણા મગજ ની અદ્ભુત કસરત થાય છે જે જરૂરી છે.       દૈનિક કેટલાંક કલાકો નું વાંચન એક દિવસ તમારું જીવન અદ્ભુત બનાવી દેશે. વિશ્વના કેટલાય મહાન ચિંતકો, वैज्ञानिको, કંપનીઓના મહાન સંસ્થાપકો અને ઘણા ઉચ્ચ વ્યક્તિત્વ જેમકે mark Zuckerberg, biil gates, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન તેમજ ઘણા બધા. તેઓ ના જીવન માં પુસ્તકો એક energy booster જેવું કામ કરે છે તેથીજ તેઓ આજે જીવન ના ઉચ્ચ સોપાનો સર કરી રહ્યા છે. તો આજના Gujarati Suvichar On Books નીચે મુજબ છે.જે કેટલાંક ચિંતકો ના છે.  1. અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...

Gujarati Suvichar On Health In Gujarati

Gujarati Suvichar on Health /Gujarati Health Quotes /Health tips in Gujarati/Gujarati Quotes on Health         મિત્રો આજની આ સદીમાં મનુષ્ય નું સ્વસ્થ આરોગ્ય તેના જીવન નાં ઘણાં બધાં પાસાઓ ને અસર કરે છે. જો આપણી પાસે સ્વસ્થ શરીર જ ન હોય તો તમામ સુખ સુવિધાઓ શું કામની??? આપણે જો ખાટલો પકડી પડી રહ્યા હોય તો કેટલોય પૈસો હોય તો પણ શું કામનો???         તો આપણે સૌએ પોતાનાં સ્વસ્થ આરોગ્ય માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. તેમજ તેની સાર સંભાળ રોજ બરોજ કરતાં રહેવું જોઈએ. હું આજે સ્વાસ્થય ને લગતા કેટલાક Gujarati Qoutes, Gujarati Suvichar આપી રહ્યો છું.જે વિશ્વના જુદા જુદા ચિંતકો એ આપ્યા છે.  Gujarati suvichar on health  1.ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તન માં કલ્યાણ ભાવના નું ધ્યાન રાખીને પોતાનાં આરોગ્ય ને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખો નું મૂળ છે. _____યજુર્વેદ Gujarati suvichar 2.શરીર અને મન રોગો તથા અસ્વસ્થતા નો આધાર છે.જ્યારે શરીર, મન અને ...