31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar On Life
હેલ્લો દોસ્તો,
આજે Gujarati Suvichar On Life પર કેટલાંક સુવીચાર પ્રસ્તુત કરી રહ્યો છું.
Gujarati Suvichar On Life ના પાપ - પુણ્ય પર નાં સુવીચાર નીચે મુજબ છે.
1.પાપ માં પડે તે માણસ,તેનો ખેદ કરે તે સંતઅને તેનું અભિમાન કરે તે રાક્ષસ.
___મહાભારત
Gujarati Suvichar On Life |
2. પરોપકાર,પુણ્યઅનેપરપીડાપાપ છે.
___સંત તુકારામ
Gujarati Suvichar On Life |
3. આપણાં કષ્ટો પાપનું પ્રાયશ્ચિત છે.
___હજરત મોહંમદ
Gujarati Suvichar On Life |
4. પુણ્ય નું ગર્વ કરો તેકરતાં પાપનું પ્રાયશ્ચિત વધું હિતકારી છે.
___સંત મોરારીબાપુ
Gujarati Suvichar On Life |
5. સાપ અને પાપબન્ને લપાઇ લપાઇ ને આગળ વધે છે.
___शेक्सपियर
Gujarati Suvichar On Life |
6. પાપ નાનું કે મોટું હોય તે માનવું ભૂલભરેલું છે.
___મહાત્મા ગાંધી
Gujarati Suvichar On Life |
7. કોનું સગું, કોનું ઘર ને કોના મા ને બાપ,અંતકાળે જવું એકલું ને સાથે પુણ્ય ને પાપ.
___દોહો
Gujarati Suvichar On Life |
8. પાપ મા લપેટાવા કરતાં મુસીબતોથી ઘેરાયેલાં રહેવું વધું સારું છે.
___શેખ સાદી
Gujarati Suvichar On Life |
9. છુપાઈ ને કરેલું પાપ જીવનભર કાંટા ની જેમ સતત દુખ્યા કરે છે.
___અમોધ વર્ષ
Gujarati Suvichar On Life |
10. પાપમાં પડવું મનુષ્યોચિત છે,પાપમાં પડ્યા રહેવું દુષ્ટોચિત છે,પાપ પર દુખી થવું તે સંતોચિત છેઅને પાપને છોડી દેવું તે ઈશ્વરોચિત છે.
___લોંગફેલો
Gujarati Suvichar On Life |
11. એક પાપ બીજા પાપ માટે દરવાજા ખોલી આપે છે, તો એક પુણ્ય બીજા પુણ્ય ને આવકારે છે.
___ધૂમકેતુ
Gujarati Suvichar On Life |
12. ઈશ્વરથી દૂર થવાનાં કર્મો એટલે પાપ અનેઈશ્વરની નજીક પહોંચવાના કર્મો એટલે પુણ્ય.
___ગોસ્વામી તુલસીદાસ
Gujarati Suvichar On Life |
13. પુણ્ય એટલે દેવતાઓએ આપેલી પાંખ અને પાપ એટલે મનુષ્યએ ગળામાં બાંધેલો પથ્થર.
___રવીન્દ્રનાથ ટાગોર
Gujarati Suvichar On Life |
14. જીવતાં માણસ માટે પાપથી ભરેલાં અંતઃ કરણની પીડા જ નરક છે.
___કત્વીના
Gujarati Suvichar On Life |
15. પાપ ન કરવું એજ દુનિયા ની ભલાઈ કરવા જેવું છે.
___દયાનંદ સરસ્વતી
Gujarati Suvichar On Life |
તો મિત્રો આ હતાં Gujarati Suvichar On Life ના પાપ અને પુણ્ય નાં સંદર્ભ માં gujarati Suvichar જીવનમાં પાપ અને પુણ્ય ની શું વ્યાખ્યા કરી શકાય તે તમે ઉપરનાં સુવિચારો પરથી જાણી શકો છો. તમને કેવા લાગ્યાં જણાવશો. બીજાં અન્ય વિવિધ Gujarati Suvichar On Life લઈને પાછાં મળીશું. સૂરક્ષિત રહો.
ધન્યવાદ सौ નો...