31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar by Shakespeare| Gujarati Suvichar|Shakespeare Quotes|Shakespeare Gujarati . Hello friends, Today i present the different Gujarati Suvichar by Shakespeare. William Shakespeare was a Great Poet, Great Writer and Great Dramatist. He started a Successful Career in london as a actor and writer. He had 3 children. Gujarati Suvichar by Shakespeare Here i Presenting Good Quotes Of Shakespeare in the subject Gujarati Suvichar by shakespeare and Gujarati Suvichar by Shakespeare. Below i present Gujarati Suvichar by Shakespeare. દુર્બળ શરીરોમાં ' અહંકાર ' પ્રબળ હોય છે. 'ક્રોધ' માં માણસ પોતાના હિતેછુઓને આઘાત પોંહચાડે છે. 'દુઃખ 'ની હાર એક ક્ષણ ,એક યુગ જેવી હોય છે. 'ધીરજ ' વિના માણસ કેટલો નિર્ધન છે! આજ સુધી કોઈ ઘા 'ધીરજ' વિના રુંઝાયો નથી. કાયર મનુષ્ય પહેલા અનેક વાર મૃત્યુ પામે છે,જયારે 'વીર'પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે. નામમાં શું છે ?ગુલાબને ગમે તે નામે બોલાવો ,સુગંધ તો તેવી જ આવવાની છે...