31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati
હેલ્લો મિત્રો,
હું LOVE-પ્રેમ વિશેના સુવીચાર 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati ના વિષય પર પોસ્ટ કરી રહયો છું.
Gujarati Suvichar On Love |
પ્રેમ એ એક પવિત્ર અનુભૂતિ છે જે પ્રભુ ની અણમોલ દેન છે. પ્રેમમાં વાસના ને કોઈ સ્થાન હોતું નથી. પ્રેમ એટલે - એક જીવનનાં અંત સુધીની કોઈના પ્રત્યે નિસ્વાર્થ લાગણી.
તમને કોઈ વ્યક્તિ પ્રત્યે નું આકર્ષણ થાય કોઈ કારણસર અને પછી જે સંજોગ કે વસ્તુ ના લીધે આકર્ષણ થયું હોત તે વસ્તુ - સંજોગ નાં હોય તો પણ તે વ્યક્તિ માટે આકર્ષણ બની રહે તે એટલે પ્રેમ.
પ્રેમ વિશેના 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati .નીચે મુજબ છે.
1. સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો.
Gujarati Suvichar On Love |
2. પ્રેમ એ માત્ર પવિત્ર અનુભૂતિ છે.
ઇશ્વર ની અણમોલ દેન છે તેને ગુમાવશો નહી.
3. જો વ્યક્તિનાં તમામ વાંક - ગુનાઓ
સહન કરવાની તાકાત ના હોય,
તો ક્યારેય પ્રેમમાં નાં પડવું.
4. એક બાજીના બે રમનાર,___શૂન્ય પાલનપુરી
એક હારે તો બીજો જીતે,
પ્રેમની બાજી કિન્તુ અનોખી!
બેઉ જીતે બેઉ હારે...
Gujarati Suvichar On Love |
5. તમે પ્રેમમાં છો એમ નહી,
પણ પ્રેમ તમારી અંદર છે!
એ સાચી સમજ.
6. છે ઘણાં એવાં કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછાં છે જેઓ પ્રેમમાં ફાવી ગયાં!
7. પ્રેમ માં માત્ર આપવાનું હોય છે લેવાનું કશું નથી.
Gujarati Suvichar On Love |
8. પ્રેમ એ કોઈ સમય સાથેનો
બદલાવ નથી.
અનુભૂતિ છે.
9. કોઈ એવા વ્યક્તિ ને પ્રેમ ન કરો કે
જે તમારી સાથે સામાન્ય રીતે વર્તન કરે.
10. લોકો પ્રેમ માં પડે તે માટે ગુરુત્વાકર્ષણ___આલ્બર્ટ Einstein
ને જવાબદાર ગણી શકાય નહી.
11. પ્રેમ નો કાયદો નાના બાળકો દ્વારા સારી___મહાત્મા ગાંધી
રીતે સમજી શકાય અને જાણી શકાય છે.
12. દિલમાં પ્રેમ રાખો.___Oscar wilde
ફૂલો મરી જાય છે,
જો બગીચો સૂર્યપ્રકાશ વિહીન બની જાય.
13. પ્રેમ જીવનમાં અગ્નિ જેવું કામ કરે છે.___Swedish Proverb.
તે ક્યાં તો ભસ્મ કરે ક્યાં તો શુદ્ધ કરે છે.
14. બધાંને પ્રેમ કરો, થોડા પર વિશ્વાસ કરો,___Shakespeare
કોઈની સાથે ખોટું ના કરો.
Gujarati Suvichar On Love |
15. અસલ પ્રેમી તે વ્યક્તિ છે...
જે તમારા કપાળ ને ચુંબન કરીને અથવા
તમારી આંખો માં સ્મિત કરીને અથવા
ફક્ત આકાશ માં તારાઓથી રોમાંચિત કરી શકે છે.
___Marilyn Munroe
તો મિત્રો આ હતા 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati તમને કેવાં લાગ્યાં તે વિશેના તમારા પ્રતિભાવો - comments મોકલજો.
સ્વસ્થ રહો અને સૂરક્ષિત રહો.
ધન્યવાદ.