Gujarati Suvichar on life
આજે હું જીવન - ઝીંદગી વિશે નાં Gujarati Suvichar on life post કરી રહયો છું.
મનુષ્ય નું જીવન કેવું હોવું જોઈએ અને તેના વિવિધ પાસાંઓ ને સ્પર્શતા કેટલાંક Gujarati Suvichar on life હું આપવાં જઈ રહયો છું.
આ gujarati Suvichar પર વિશ્વ નાં વિવિધ ચિંતકો તેમજ શાસ્ત્રો એ પ્રકાશ પાડયો છે.આ Gujarati Suvichar on life તમને જીવન માં નવી શીખ, motivation અને વિચારવાની શક્તિ આપશે.
Gujarati Suvichar on life નીચે મુજબ છે. જે જીવન - ज़िंदगी - life પર આધારિત છે.
1. જેણે મિત્રને દાનથી જીત્યો છે,
શત્રુઓ ને યુદ્ધમાં જીતી લીધા છે,
ખાન પાન થી પત્ની ને જીતી છે,
તેનું જીવન સફળ છે.
___મહાભારત
Gujarati Suvichar on life |
2. જગત સતત બદલાય છે, તેથી અંતિમ ક્ષણ સુધી__વિમલા ઠાકર
જે વાસી ન બને તે જીવન છે.
3. જિન્દગી ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિ માં રહી ગયેલી પ્રૂફરીડિંગ ની ભૂલો સુધારી લેત.___જોન ફ્લેર
4. જીવન એ પરમાત્મા નું રૂપ છે. જેથી જીવન ને પ્રેમ કરવો એ પ્રભુ ને પ્રેમ કરવા બરાબર છે.__લિયો ટોલસ્ટોય
5. બધી કલાઓ મા જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવન જીવી જાણે તે જ સાચો કલાકાર.___થોરો
6. જીવનમાં બધુંય સમજવા જેવું હોય છે, ભય પામવા જેવું કશું જ નથી.___મૅડમ ક્યુરી
7. જીવન ની સાધનાનું અંતિમ દ્રશ્ય:___ધૂમકેતુ
મેળવવું
આપવું
અને
છોડી દેવું.
8. હું સફળ થવા નથી ઈછતો, હું ચાહું છું કે મારી ઝીંદગી સફળ થાય.__अमरुत લાલ વેગળ
9. ઝિંદગી ડુંગળી - કાંદા નાં દડા જેવી છે,___કાર્લ સેન્ડબરગ
આપણે તેના પડ એક પછી એક ઉખેડતાં જવાનું અને પછી રડવાનું.
Gujarati Suvichar on life |
10. જીવન એક ખાણ છે. જેમાંથી આપણે પૂર્ણ ચારિત્ર્ય નું નિર્માણ કરી શકીએ છીએ.
__ગેટે
11. જીવન થી મુલ્યવાન બીજું કોઈ ધન નથી.__જ્હોન રસ્કિન
12. જીવન એક બાજી છે જેમાં હાર જીત આપણા હાથમાં નથી પણ બાજી રમવી આપણા હાથમાં છે.___જેરેની ટેલર
13. જીવન ડગલે ને પગલે એક આશ્ચર્ય - શૃંખલા છે.___એમર્સન
14. તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.___ખલીલ jibran
15. જીવન જીવવું હોય તો દર્પણ ની માફક જીવો,__રવિન્દ્રનાથ ટાગોર
જેમાં સ્વાગત સર્વનું પણ સંગ્રહ કોઈનો નહીં.
Gujarati Suvichar on life |
તો આ હતા જીવન - ज़िंदगी - life ઉપરના કેટલાંક Gujarati Suvichar on life.
હું આશા રાખું છું કે તમને એ પસંદ પડયાં હશે આવાં જ બીજા અલગ વિષય પર Gujarati Suvichar on life લઈ ને હું નવી પોસ્ટ લાવતો રહીશ.
ધન્યવાદ
0 Comments