31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar On Books ,
Gujarati Suvichar,
Books Quotes.
હેલ્લો મિત્રો,
આજે હું પુસ્તકો વિશે વાત કરીશ. આજે એટલેકે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવા મા આવે છે. એટલે આજે પુસ્તકો વિશે નાં Gujarati Suvichar On Books રજૂ કરીશ.
દરેક વ્યક્તિ એ નિરંતર તેના રોજીંદી જિન્દગી માં પુસ્તક વાંચન ને એક હિસ્સો બનાવાવો જોઈએ. પછી એ કોઈપણ તમને મનગમતાં પુસ્તક હોય.પુસ્તકો વાંચવાથી આપણા મગજ ની અદ્ભુત કસરત થાય છે જે જરૂરી છે.
દૈનિક કેટલાંક કલાકો નું વાંચન એક દિવસ તમારું જીવન અદ્ભુત બનાવી દેશે. વિશ્વના કેટલાય મહાન ચિંતકો, वैज्ञानिको, કંપનીઓના મહાન સંસ્થાપકો અને ઘણા ઉચ્ચ વ્યક્તિત્વ જેમકે mark Zuckerberg, biil gates, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન તેમજ ઘણા બધા. તેઓ ના જીવન માં પુસ્તકો એક energy booster જેવું કામ કરે છે તેથીજ તેઓ આજે જીવન ના ઉચ્ચ સોપાનો સર કરી રહ્યા છે.
તો આજના Gujarati Suvichar On Books નીચે મુજબ છે.જે કેટલાંક ચિંતકો ના છે.
1. અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગળી જવા માટે હોય છે. પરંતુ અમુક જ પુસ્તકો ચાવવા અને પચાવવા માટે હોય છે.___fransis bekan
Gujarati Suvichar On Books |
2. જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.___કલાપી
3. આંખો સામે રહેતી વસ્તુઓ નાં ज्ञान માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.___રવીન્દ્રનાથ ટાગોર
4. કસરત થી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે.___એડિસન
5. પુસ્તકો વગર નું ઘર બારી વગર ના મકાન જેવું કહેવાય.___fores men
Gujarati Suvichar On Books |
6. પુસ્તકો એવા મંદિરો છે જ્યાં દંભી પંડિતો ના માધ્યમ વગર જ મનુષ્ય ઇશ્વર નું સાંનિધ્ય પ્રાપ્ત કરી શકે છે.___લોગફેલો
7. ઉત્તમ પુસ્તકો નાં વાંચન થી નૂતન યુગ નો પ્રારંભ થાય છે.___henni devidthoro
8. જો કોઈ મારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા પણ કરવી પડે તો તે મને મંજૂર છે.___સોક્રેટીસ
9. જીવન માં આજને માટે અને સદાય ને માટે સૌથી સારો મિત્ર એટલે પુસ્તક.___btrand rasel
Gujarati Suvichar On Books |
10. પુસ્તકો નું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમુલ્ય છે. રત્નો તો બાહ્ય चमक-दमक આપે છે જ્યારે પુસ્તકો અંતઃકરણ ને ઉજ્જવળ બનાવે છે.___મહાત્મા ગાંધી
Gujarati Suvichar On Books |
11. પુસ્તકાલય એ ज्ञान ની પરબ છે.
તો મિત્રો આ હતાં આજનાં Gujarati Suvichar On Books જે પુસ્તકો ઉપર આધારિત હતા. પુસ્તકો નું આપણા જીવન માં ઘણું મહત્વ છે.
વાંચવા જેવા પુસ્તકો માટે ક્લીક કરો .. પુસ્તક પરબ
આજનાં આ વર્તમાન સમય મા તમે મહામારી ને કારણે ઘરે જ હશો તો આ સમય નો ઉપયોગ કરી વધુ ને વધુ પુસ્તકો વાંચી તમે તમારી માનસિક, આધ્યાત્મિક તેમજ સામાજિક પરિસ્થિતિ માં સુધાર કરી શકો અને નવું નવું ज्ञान જે દિવસે ને દિવસે વધી રહ્યું છે તેનો લાભ લઈ શકો.બીજા અન્ય Gujarati Suvichar જલ્દી રજુ કરીશ.
આજનાં આ વર્તમાન સમય મા તમે મહામારી ને કારણે ઘરે જ હશો તો આ સમય નો ઉપયોગ કરી વધુ ને વધુ પુસ્તકો વાંચી તમે તમારી માનસિક, આધ્યાત્મિક તેમજ સામાજિક પરિસ્થિતિ માં સુધાર કરી શકો અને નવું નવું ज्ञान જે દિવસે ને દિવસે વધી રહ્યું છે તેનો લાભ લઈ શકો.બીજા અન્ય Gujarati Suvichar જલ્દી રજુ કરીશ.
ધન્યવાદ.