31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar /Gujarati Suvichar on love/Gujarati Love Quotes
અહીં પ્રેમ /પ્રેમી ને લગતા કેટલાક સુવિચારો આપવામાં આવ્યા છે.જેમાં પ્રેમ ની જુદી જુદી વ્યાખ્યાઓ અને સુવિચારો દર્શાવવામાં આવેલ છે.
૧. કોઈને વધુ પડતો પ્રેમ ન કરવો તે જ રીતે જરૂરિયાતથી ઓછો ' પ્રેમ ' પણ ન કરવો. મધ્યમસર નો પ્રેમ મુક્તિ આપે છે.____વાલ્મીકિ રામાયણ
Gujarati Suvichar on love |
૨. વ્યક્તિ ને ખીલવા ન દે તે ' ભય '___રત્નસુંદર વિજયજી
અને ' કરમાવા ' ન દે તે પ્રેમ.
Gujarati Suvichar on love |
૩. પ્રેમ એક___આલ્બર્ટ hubbard
શક્તિવર્ધક ઓષધી સમાન
હોય છે.
Gujarati Suvichar on love |
૪. સારી માનવજાતિ___એમર્સન
પ્રેમીને પ્રેમ કરે છે.
Gujarati Suvichar on love |
૫. ' ભય ' માણસ ને દબાવે છે.___રોબર્ટ બ્રોઊનીગ
જ્યારે ' પ્રેમ ' માણસ ને ઉઘાડે છે.
Gujarati Suvichar on love |
૬. ' પ્રેમ 'એ મુરખોની____ડૉ. જોન્સન
' બુદ્ધિમતા ' અને
' બુદ્ધિમાન 'ની મૂર્ખતા છીએ.
Gujarati Suvichar on love |
૭. જે ભલાઈ કરવા માંગે છે તે દ્વાર ખખડાવે છે____રવિન્દ્રનાથ ટાગોર
અને જે પ્રેમ કરે છે તેને દ્વાર ખુલ્લું મળે છે.
Gujarati Suvichar on love |
૮. પ્રેમ જ___સ્વામી શિવાનંદ
વિશ્વ ને
બદલી
શકે છે.
Gujarati Suvichar on love |
૯. ' વેર ' માં વાંધો છે. અને____ગુજરાતી કહેવત
' પ્રેમ ' માં સાંધો છે.
Gujarati Suvichar on love |
૧૦. ' પ્રેમ ' હોય તો માનવ સુખ સગવડ___dosto વ્યેસકી
વગર પણ આનંદ થી જીવી શકે છે.
Gujarati Suvichar on love |
૧૧. આપણે 'પ્રેમ' કરવાનું આપણા હાથમાં____શ્રી rang avdhut
રાખવાનું છે. અને 'વેર' લેવાનું ઇશ્વર પર છોડવાનું છે.
Gujarati Suvichar on love |
૧૨. 'પ્રેમ' નું તત્વ રૂપાંતકારી છે.___ધૂમકેતુ
તમે જેને પ્રેમ કરશો તેના જેવા જ બની જશો.
Gujarati Suvichar on love |
૧૩. જેમ કાચું ફળ બેસ્વાદ લાગે છે,____devesh mehta
તેમ 'છીછરો' પ્રેમ ત્રાસદાયક લાગે છે.
Gujarati Suvichar on love |
૧૪. 'પ્રેમ' એક રંગીન સ્વપ્ન છે જેની શરૂઆત___બહાદુર શાહ ઝફર
'વાહ' અને અંત 'આહ' માં થાય છે.
Gujarati Suvichar on love |
The above Gujarati Suvichar On Love describe the definitions of love and feelings with two person or with anyother things or with anyother live articles.love can happens with unconditional.
thanks all.