31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar On Life | Gujarati Suvakyo | 21st Best Gujarati Suvichar. |
HELLO MITRO .
Aaje Hu Gujarati Suvichar Series Ma Gujarati Suvichar On Life Upar ketlak Gujarati Suvichar in Gujarati Text ma post Kari rahyo chu.
Mitro aa Gujarati Suvichar On Life bahuj selected choice che je tamne kadach bije kyay vanchawa nahi male.
Tame aa Gujarati Suvichar On Life social media ma share kari sako cho.
૧.જ્યારે જ્યારે આ જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારા મા કઇંક નવું જડે છે.
૨. આપણે માણસ ને પ્રેમ કરવાનો હોય છે અને વસ્તુઓ નો ઉપયોગ કરવાનો હોય છે અને આપણે માણસ નો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુઓ ને પ્રેમ કરીએ છીએ.
૩.ભિખારી મંદીર ની બહાર ભીખ માંગે, આપણે મંદીર ની અંદર... મૂળે આપણે બધાં ભિખારી!!!
૪.જે ફક્ત બહાર ની વાહ વાહ ઈચ્છે છે, તે પોતાનો બધો " આનંદ" બીજાની મૂઠીમાં રાખે છે.
૫. દુનિયા મા સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.
૬. આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહીં હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો છો.
७.ઈચ્છા, ક્રોધ અને લોભ નરક ના ત્રણ દ્વાર છે, કારણકે તેઓ આત્મા નો વિનાશ કરે છે.
૮. જેની પાસે થોડું છે તે ગરીબ નથી, પણ જે વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે તે "ગરીબ" છે.
૯.કૂતરા તરફ ફેંકેલું અન્ન એ દાન નથી. જ્યારે તમે કૂતરા જેટલાં જ ભૂખ્યા હોવ ત્યારે કૂતરા સાથે ભાગીદારી કરેલુ અન્ન એ "દાન" છે.
૧૦. "દાન" થી હાથ ની શોભા વધે છે, આભૂષણો થી નહીં!.
૧૧.તમે જો બહુ જ મોટી બાબતો ના કરી શકો તો દરેક નાની બાબતો ને બીજા લોકોથી કઇંક જુદી જ રીતથી કરો.
૧૨.જીવન જીવવા ની બેજ રીતો છે.
First _કોઇ ખુણા મા બેસી ને "રડી" લો
Second_ દુનિયા ના કોઈ પણ ખૂણે " લડી" લો.
૧૩.મારા સિવાય મને કોઈજ દુખી ન કરી શકે.
૧૪.ફૂલથી દોસ્તી ના કરશો એતો મરી જવાનું છે..., એની સુગંધ ને પ્રેમ કરો એ જ તો શાશ્વત છે.
૧૫.જીવન ખુબજ મોટી અસંભવ ઘટના છે, મૃત્યુ સૌથી મોટી સંભવ ઘટના છે.
૧૬.સેંકડો હાથેથી ભેગું કરો અને હજારો હાથોથી વહેંચી દો.
૧૭.ક્રોધ કુબુદ્ધિ થી ઉત્પન્ન થાય છે અને અહંકાર થી વધે છે.
૧૮.ક્રોધ ઉપર પ્રેમ થી, પાપ પર પુણ્ય થી, લોભ ઉપર દાન થી અને અસત્ય ઉપર સત્ય થી જીત મળે છે.
૧૯.બાળકો ને ઘરમાં રાખવાનો એક જ ઉપાય છે... ઘરમાં આનંદદાયક વાતાવરણ રાખો.
૨૦.સાચો શિક્ષક વર્ગખંડ ની દિવાલો ને ઓળંગી જગત ને વર્ગો માં લઈ આવતો હોય છે.
૨૧. આપણામાં રહેલી તમામ મર્યાદાઓ ચિંતાના સ્વરૂપમાં આપણી સમક્ષ આવતી હોય છે.
To aa hata gujarati Suvichar On Life. Mitro tamne aa gujarati Suvichar kewa lagya mane jarur thi comment kari prtibhav apjo.
Amara bija Suvichar Anya post vanchwa click karo.
1.Evergreen Gujarati Suvicharo.
Thank you.