GUJARATI SUVICHAR ON LIFE

Gujarati Suvichar On Life | Gujarati Suvakyo | 21st Best Gujarati Suvichar. 

HELLO MITRO . 


Aaje Hu Gujarati Suvichar Series Ma Gujarati Suvichar On Life Upar ketlak Gujarati Suvichar in Gujarati Text ma post Kari rahyo chu. 

Mitro aa Gujarati Suvichar On Life bahuj selected choice che je tamne kadach bije kyay vanchawa nahi male.
Tame aa Gujarati Suvichar On Life social media ma share kari sako cho.


Gujarati Suvichar
Gujarati Suvichar On Life 

.
જ્યારે જ્યારે આ જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારા મા કઇંક નવું જડે છે. 
. આપણે માણસ ને પ્રેમ કરવાનો હોય છે અને વસ્તુઓ નો ઉપયોગ કરવાનો હોય છે અને આપણે માણસ નો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુઓ ને પ્રેમ કરીએ છીએ.
 
ભિખારી મંદીર ની બહાર ભીખ માંગે, આપણે મંદીર ની અંદર... મૂળે આપણે બધાં ભિખારી!!! 
.જે ફક્ત બહાર ની વાહ વાહ ઈચ્છે છે, તે પોતાનો બધો " આનંદ" બીજાની મૂઠીમાં રાખે છે.
. દુનિયા મા સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો. 
. આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહીં હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો છો.
 
.
ઈચ્છા, ક્રોધ અને લોભ નરક ના ત્રણ દ્વાર છે, કારણકે તેઓ આત્મા નો વિનાશ કરે છે. 
. જેની પાસે થોડું છે તે ગરીબ નથી, પણ જે વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે તે "ગરીબ" છે. 
.
કૂતરા તરફ ફેંકેલું અન્ન એ દાન નથી. જ્યારે તમે કૂતરા જેટલાં જ ભૂખ્યા હોવ ત્યારે કૂતરા સાથે ભાગીદારી કરેલુ અન્ન એ "દાન" છે. 
૧૦
. "દાન" થી હાથ ની શોભા વધે છે, આભૂષણો થી નહીં!. 
૧૧.
તમે જો બહુ જ મોટી બાબતો ના કરી શકો તો દરેક નાની બાબતો ને બીજા લોકોથી કઇંક જુદી જ રીતથી કરો. 
૧૨.
જીવન જીવવા ની બેજ રીતો છે.
 First _કોઇ ખુણા મા બેસી ને "રડી" લો
Second_ દુનિયા ના કોઈ પણ ખૂણે " લડી" લો. 
૧૩.
મારા સિવાય મને કોઈજ દુખી ન કરી શકે. 
૧૪.
ફૂલથી દોસ્તી ના કરશો એતો મરી જવાનું છે..., એની સુગંધ ને પ્રેમ કરો એ જ તો શાશ્વત છે. 
૧૫.
જીવન ખુબજ મોટી અસંભવ ઘટના છે, મૃત્યુ સૌથી મોટી સંભવ ઘટના છે. 
૧૬.
સેંકડો હાથેથી ભેગું કરો અને હજારો હાથોથી વહેંચી દો. 
૧૭.
ક્રોધ કુબુદ્ધિ થી ઉત્પન્ન થાય છે અને અહંકાર થી વધે છે. 
૧૮.
ક્રોધ ઉપર પ્રેમ થી, પાપ પર પુણ્ય થી, લોભ ઉપર દાન થી અને અસત્ય ઉપર સત્ય થી જીત મળે છે. 
૧૯.
બાળકો ને ઘરમાં રાખવાનો એક જ ઉપાય છે... ઘરમાં આનંદદાયક વાતાવરણ રાખો. 
૨૦.
સાચો શિક્ષક વર્ગખંડ ની દિવાલો ને ઓળંગી જગત ને વર્ગો માં લઈ આવતો હોય છે. 
૨૧
. આપણામાં રહેલી તમામ મર્યાદાઓ ચિંતાના સ્વરૂપમાં આપણી સમક્ષ આવતી હોય છે.

To aa hata gujarati Suvichar On Life. Mitro tamne aa gujarati Suvichar kewa lagya mane jarur thi comment kari prtibhav apjo.


Amara bija Suvichar Anya post vanchwa click karo.

1.Evergreen Gujarati Suvicharo.


Thank you.


Post a Comment

0 Comments