31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
SUVICHAR IN GUJARATI | GUJARATI SUVAKYO | MAHAN VYKTIO NA SUVICHAR | ગુજરાતી માં સુવિચાર.
Hi Dear Readers,
Welcome to Quotes World. Here I Post Some Good Suvichar in Gujarati. You people like this Gujarati Suvichar OR Gujarati Suvakyo u can share As a Good morning gujarati suvichar, Gujarati status, gujarati WhatsApp Status.
This Suvichar In Gujarati Based on different Topics of life. You can share it on social media and enjoy.
Suvichar in Gujarati |
Suvichar In Gujarati
1કડવું સત્ય : લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ... તેમના થી નહીં.
2બુદ્ધિશાળી વ્યક્તિ અવસર ની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે.
3જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હારી જાય છે તે વ્યક્તિ સામે તમે ક્યારે જીતી શકતા નથી.
4સફળ થવું અઘરું નથી પરંતુ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે.
5ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા , દૂર એનેજ કરે જે આપણા લાયક નથી હોતા.
6.શરીર થી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે.
ઇન્દ્રિયો થી મન શ્રેષ્ઠ છે.
મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને ...
જે બુદ્ધિ થી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે. __વેદ વ્યાસ
7.જ્યા અંતઃ કરણ નું રાજ્ય શરૂ થાય છે. ત્યાં મારુ રાજ્ય સમાપ્ત થાય છે. __નેપોલીયન બોનાપાર્ટ
8બુદ્ધિશાળી વ્યક્તિ ને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઊભી કરે છે. __ફ્રાન્સીસ
9કોઈ મહાન માણસએ ક્યારેય 'તક નથી મળતી ' એવી ફરિયાદ કરી નથી.
Gujarati Suvichar |
10જો તમારામાં અહંકાર નથી તો કોઈ પુસ્તક ની લીટી વાંચ્યા વિના અથવા કોઈ મંદીર માં ગયા વિના જ તમે મોક્ષ પામસો.__સ્વામી વિવેકાનંદ
11.જો તમે તમારા પર વિશ્વાસ રાખસો તો બીજા લોકો પણ આપો આપ તમારાં પર વિશ્વાસ રાખશે. __ગેટે
12.મહાન કાર્યો ની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે. __જોનસન
So,above are the Suvichar In Gujarati, Gujarati Suvakyo given by different great people.
I hope u liked it and i will present some another gujarati Suvichar, Gujarati quotes for you.please comment your review to improve the quality of content.
thanks all.
thanks all.