Skip to main content

Posts

Showing posts from 2018

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

GUJARATI SUVICHAR ON LIFE

Gujarati Suvichar On Life | Gujarati Suvakyo | 21st Best Gujarati Suvichar.  HELLO MITRO .  Aaje Hu Gujarati Suvichar Series Ma Gujarati Suvichar On Life Upar ketlak Gujarati Suvichar in Gujarati Text ma post Kari rahyo chu.  Mitro aa Gujarati Suvichar On Life bahuj selected choice che je tamne kadach bije kyay vanchawa nahi male. Tame aa Gujarati Suvichar On Life social media ma share kari sako cho. Gujarati Suvichar On Life  ૧ . જ્યારે જ્યારે આ જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારા મા કઇંક નવું જડે છે.  ૨ . આપણે માણસ ને પ્રેમ કરવાનો હોય છે અને વસ્તુઓ નો ઉપયોગ કરવાનો હોય છે અને આપણે માણસ નો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુઓ ને પ્રેમ કરીએ છીએ.   ૩ .  ભિખારી મંદીર ની બહાર ભીખ માંગે,  આપણે મંદીર ની અંદર... મૂળે આપણે બધાં ભિખારી!!!  ૪ . જે ફક્ત બહાર ની વાહ વાહ ઈચ્છે છે, તે પોતાનો બધો " આનંદ" બીજાની મૂઠીમાં રાખે છે. ૫ . દુનિયા મા સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.  ૬ . આનંદ એવી વસ્તુ છે, જે તમ...

SUVICHAR IN GUJARATI

SUVICHAR IN GUJARATI | GUJARATI SUVAKYO | MAHAN VYKTIO NA SUVICHAR | ગુજરાતી માં સુવિચાર. Hi Dear Readers, Welcome to Quotes World. Here I Post Some Good Suvichar in Gujarati. You people like this Gujarati Suvichar OR Gujarati Suvakyo u can share As a Good morning gujarati suvichar, Gujarati status, gujarati WhatsApp Status. This Suvichar In Gujarati Based on different Topics of life. You can share it on social media and enjoy.   Suvichar in Gujarati  Suvichar In Gujarati   1 કડવું સત્ય : લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ... તેમના થી નહીં. 2 બુદ્ધિશાળી વ્યક્તિ અવસર ની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે.  3 જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હારી જાય છે તે વ્યક્તિ સામે તમે ક્યારે જીતી શકતા નથી.   4 સફળ થવું અઘરું નથી પરંતુ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે.  5 ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા , દૂર એનેજ કરે જે આપણા લાયક નથી હોતા. 6 . શરીર થી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે.    ઇન્દ્રિયો થી મન શ્રેષ્ઠ છે.    મનથી બુદ્ધિ શ્રે...